નિમજ્જન
Appearance
- ન.
- એક આકાશી પદાર્થનું પૂરેપૂરુ બિંબ બીજા આકાશી પદાર્થના બિંબની આડું આવી જવું તે; યુતિભેદ; નિમીલન.
- ડૂબવું તે; ડુબકું; પાણીની અંદર જતા રહેવું તે; ડૂબકી મારવી તે; જળમાં પ્રવેશ કરવો તે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ [નિ (માંહે) + મજ્જન (ડૂબવું તે)]
- તપાસ; શોધ.
- લીનતા; તલ્લીનતા; તત્પરતા; મશગૂલ થવું તે.
- લોપ; અલોપ; અસ્ત થવું તે.
- સ્નાન; પાણીમાં ડૂબકી મારી નાહવું તે.
સંદર્ભ
[ફેરફાર કરો]- નિમજ્જન ભગવદ્ગોમંડલ પર.