લખાણ પર જાઓ

નિમણૂક

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ગોઠવણ; બંદોબસ્ત.
    • જગા કે કામ ઉપર નિમાવું કે નીમવું તે.
    • દરમાયો; વેતન; પગાર; સાલિયાણું.
    • નિયોગ.
    • યોજના; અમુક કામકાજ કે જગ્યા વગેરે ઉપરની યોજના; કોઈ પણ નિયમ પ્રમાણેની વહેંચણ.
    • સુપરત; સોંપણી.

સંદર્ભ

[ફેરફાર કરો]