નિરવધિ
Appearance
- વિશેષણ
- અવધિ વગરનું; હદ બહારનું; પુષ્કળ; પાર વગરનું; વિશાળ; અનંત; અપાર; અસીમ, જેમાં અવધિ ન હોય તેવું, સમયમર્યાદા વિનાનું, નિરંતર ચાલુ
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૮:
- ખેડૂતના એમના નિરવધિ પ્રેમની અંદર એ ભાવના રહેલી છે.
- નિરંતર; લગાતાર; બરાબર.
- સદા; હમેશા.
- વ્યુત્પત્તિ
- सं. - નિર્ ( વગરનું ) + અવધિ ( હદ )
સંદર્ભ
[ફેરફાર કરો]- નિરવધિ ભગવદ્ગોમંડલ પર.