નિષ્કર્ષ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુ.)

અર્થ[ફેરફાર કરો]

  • [સં] સાર,
  • આપેલી માહિતી કે વિધાનો પરથી જે નિર્ણય કે તાર્કિક તારવણી કરવામાં આવે તે
  • જે પ્રસ્તાવો સાચા તરીકે સ્વીકારાયેલા હોય તેમની સાથે સંકળાયેલા અન્ય પ્રસ્તાવ જે એ સંબંધને કારણે સાચા ઠરતા હોય, તે પ્રસ્તાવ તરફ મનને લઈ જવાની મનોવૈજ્ઞાનિક કે સામાજિક પ્રક્રિયા
  • સંગીતમાં એક અલંકાર

અન્ય ભાષામાં[ફેરફાર કરો]

  • અંગ્રેજી : inference

સંદર્ભો[ફેરફાર કરો]

  • સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પાંચમી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ. એપ્રિલ ૧૯૬૭ [૧૯૨૯]. p. ૪૯૪.
  • જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૭૪. ISBN 978-93-85344-46-6