લખાણ પર જાઓ

નિષ્કામ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

વિશેષણ (સંસ્કૃત)

સંધિવિચ્છેદ

[ફેરફાર કરો]

[સં] નિસ્ (વિનાનું) + કામ (ઇચ્છા) = કામ વિનાનું, ઇચ્છા વિનાનું

  • કામ વિનાનું, ઇચ્છા વિનાનું, નિસ્પૃહ
  • નિસ્વાર્થ
  • ફળની ઇચ્છા વગરનું
  • વિષયભોગની ઇચ્છા રહિત

સંદર્ભો

[ફેરફાર કરો]