લખાણ પર જાઓ

નિસબત

વિકિકોશમાંથી
  • સ્ત્રીલિંગ
    • અખત્યાર; હવાલો.
    • કાળજી; દરકાર; ઉદ્વેગ; પરવા; સંભાળ.
    • માગણી; વિવાહ કે સંબંધની વાત.
    • મુકાબલો; સરખામણી; તુલના,
    • સંબંધ; વળગણ; નિસ્બત; નાતો
    • મારફતે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 5126