નિહાલ
Appearance
- ૧. પું.
- ફા અંકુર; ફણગો.
- ૨. સ્ત્રી.
- મધ્ય હિંદમાં વસતી ભીલની એ નામની એક જાત.
- ૩. ન.
- એ નામની જાતનું માણસ.
- ૪. (વિ.)
- એ નામની જાતનું.
- પુષ્કળ; ઘણું.
- પૈસાદાર; તવંગર.
- બધી રીતે સંતુષ્ટ અને પ્રસન્ન થયેલું; પૂર્ણકામ; કૃતાર્થ; દરેક જાતની ઈચ્છા પાર પડી હોય એવું; સુખી; ન્યાલ.
સંદર્ભ
[ફેરફાર કરો]- નિહાલ ભગવદ્ગોમંડલ પર.