નુકતેચીની

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રી.
    • છિદ્રાન્વેષણ; દોષ કાઢવાનું કામ; બીજાનાં છિદ્ર શોધવાનું કામ.
    • ટીકા; ટિપ્પણી; સમીક્ષા; સમાલોચના.
    • સુધારોવધારો.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

હિંદી
વ્યુત્પત્તિ શબ્દ: :नुक़्ताचीनी

સમાનાર્થી[ફેરફાર કરો]

  • નુકતેચીની, નુક્તેચીની
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો, page :
      “આ બધાં કામમાં પાછળથી બીજા કોઈ ખામીઓ ન કાઢે અથવા નુકતેચીની ન કરે તે માટે મુંબઈ સરકારના સેનિટરી ઈજનેરને વખતોવખત આમંત્રણ આપી બોલાવતા અને તેની પાસે થયેલું કામ તપાસરાવતા.”