ન્યાય્યતા

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • કાયદેસરપણું; વાજબી હોવું તે; ઔચિત્ય; ` લીગેલિટિ. `
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૨૨૨:
      “વિદુષી બેસંટને પણ બારડોલી સત્યાગ્રહની ન્યાય્યતા વિષે કશી શંકા જણાઈ નહિ, અને અનેકવાર તેમણે લડતને ટેકો આપ્યો હતો. ”