ન-ઘરાં
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
અર્થ
[ફેરફાર કરો]- ઘર વગરનાં
- ન-ઘરાંને ઘર દે, કુંવારાંને વર દે' (લોકગીત)
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]- અંગ્રેજી : houseless
સંદર્ભો
[ફેરફાર કરો]- ત્રિવેદી, જેઠાલાલ; ત્રિવેદી, મંગલાગૌરી, સંપા. (1978). લોકસાહિત્ય શબ્દકોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુર્જર ગ્રંથભવન ટ્રસ્ટ. p. ૧૫૮. OCLC 5197054