પડિકમણ
Appearance
નામ (નપુંસક લિગ)
[ફેરફાર કરો]- પ્રતિક્રમણ
- ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૫:
- ‘રાઈ પડિકમણાનો સમય ભરાઈ ગયો હોવાથી સૂરીજી હાથમાં રજોહરણ લઈને ઊભા થઈ ગયા.’
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][પ્રાકૃત], [અર્ધમાગધી] - પડિકમણં
અન્યશબ્દ
[ફેરફાર કરો]પડિકમણા