પતીજ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
અર્થ
[ફેરફાર કરો]- દૃઢ શ્રદ્ધા
- ઉદાહરણ – "પૂર્ણ પતીજ પરબ્રહ્મ તારી." — નરસિંહ મહેતા
- ભરોસો; વિશ્વાસ; ખાતરી
- પતીજ કરવી — વિશ્વાસ કરવો
- પતીજ પડવી — ખાતરી થવી; વિશ્વાસ બેસવો
- માન; પ્રતિષ્ઠા; આબરૂ
- પતીજ ખોવી — આબરૂ ખોવી
- પતીજ જવી — આબરૂ જવી
- પતીજ રાખવી — પ્રતિષ્ઠા રાખવી
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૫૧૦
- પતીજ ભગવદ્ગોમંડલ પર.