લખાણ પર જાઓ

પદર

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • ખોળો.
    • પાલવ; પહેરવાના વસ્ત્રનો છેડો; લૂગડાનો છેડો.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
સંસ્કૃત
વ્યુત્પત્તિ શબ્દ: पटांत
  • રૂઢિપ્રયોગ
    • ૧. પદરે બાંધવું = પદરનું કરવું; પોતાનું કરવું; પોતાને કબજે કરવું.
    • પિતા.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: પિદર
  • ૨. સ્ત્રી.
    • પંડ; જાત.
    • શરણ; આશરો; આશ્રય.
  • રૂઢિપ્રયોગ
    • ૧. પદરે પડવું = આશરે આવવું; શરણે જવું; શરણ માટે આધાર રાખવો.
  • ૩. ન.
    • એક જાતનું ઝાડ.
    • ઓઢવાનું કપડું.
    • દોઢીદારોનું બેસવાની જગ્યા.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
હિંદુસ્તાની
  • ૪. (વિ.)
    • સ્વસત્તાનું; પોતાનું; પોતીકું; ગાંઠનું.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૫૮:
      “શેઠની મોટરો માગી જનારા એક ઓફિસરે એક વાર પોતાના પદરથી પેટ્રોલ ભરાવેલું તેને તો શેઠે પોતાની અવમાનના સમજીને એ અધિકારી પર મોટો ધોખો ધર્યો હતો.”

સંદર્ભ

[ફેરફાર કરો]