પરગંધીલું
Appearance
વિશેષણ
[ફેરફાર કરો]- ૧. (લાક્ષણિક) પોતાનાં સગાંવહાલાં કરતાં બીજા માણસને ચાહનારૂં, પોતાનાં સગાંવહાલાંને છોડી યા ધ્યાનમાં ન લઈ પારકાંઓને ચાહનારું.
- ઉદાહરણ 1964, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૪૪:
- “એ પાછળ સુલેખાનો કોઈ સ્વાર્થી આશય તો નહોતો જ, છતાં પરગંધીલી અમરતને એમાં શંકા આવવા લાગી.”
- ઉદાહરણ
- ૨. સોબત ન ગમે તેવું.
ઉતરી આવેલા શબ્દો
[ફેરફાર કરો]- [સ્ત્રી.] પરગંધીલી
- [પું] પરગંધીલો
સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 5333