લખાણ પર જાઓ

પરાનુભવ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પુ.) [સંસ્કૃત]

  • સ્વાનુભવ નહિ તે — બીજાનો અનુભવ
  • અન્ય વ્યક્તિની મન:સ્થિતિ અને લાગણૂઓ પોતે અનુભવતા હોય તે સ્થિતિ

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]
  • અંગ્રેજી : empathy

સંદર્ભો

[ફેરફાર કરો]
  • સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પાંચમી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ. એપ્રિલ ૧૯૬૭ [૧૯૨૯]. p. ૫૧૬.
  • જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૭૯. ISBN 978-93-85344-46-6