પરાભવ
Appearance
- પુંલિંગ
- તિરસ્કાર; કોઈને ધુતકારી કાઢવું તે.
- દુઃખ; પીડા.
- પરાજય; હાર.
- પ્રભવથી ચાલીસમો સંવત્સર.
- બાર્હસ્પત્ય સંવત્સરના સાઠ માંહેનું ચાલીસમું સંવત્સર.
- માનભંગ; અપમાન.
- વિનાશ; નાશ; ધ્વંસ.
- વૈશ્ય યુગનું પાંચમું વર્ષ; બૃહત્સંહિતા પ્રમાણે આ વર્ષમાં અગ્નિ, શસ્ત્રપીડા, રોગ વગેરે થાય છે અને ગાય તથા બ્રાહ્મણોને વિશેષ ભય હોય છે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]
સંદર્ભ
[ફેરફાર કરો]- પરાભવ ભગવદ્ગોમંડલ પર.