પરિચર્યા

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • सं. ખુશામદ.
    • ચાકરી; સેવા; બરદાશ; નોકરી; તહેનાત.
    • ભક્તિ; આરાધના;
    • રોગીની સેવા કરવી તે; શુશ્રૂષા.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૧૨:
      “માથા પર જ એની તોતિંગ કાતર ઝીંકી દેત, તો અત્યારે હું પથારીવશ હોત, ને તમે મારી પરિચર્યા કરતાં હોત.”

સંદર્ભ[ફેરફાર કરો]