લખાણ પર જાઓ

પરિતોષ

વિકિકોશમાંથી
  • ૧. (પુ) તુષ્ટિ; સંતોષ; તૃપ્તિ.
    • વ્યુત્પત્તિ : [સંસ્કૃત] પરિતોષ
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૦:
      સુલેખાનું હૃદય પરિતોષની પરાકોટિ અનુભવી રહ્યું. અને એ પરમ પરિતોષ ‘સુરૂપકુમાર’ના ચિત્રમાં ઉતારવા મથી રહી.
  • ૨. (પુ) પ્રસન્નતા; ખુશી, ઘણો સંતોષ, પ્રબળ પ્રસન્નતા