લખાણ પર જાઓ

પાસવાન

વિકિકોશમાંથી
  • પું.
    • ચોકીદાર; રક્ષક; પહેરગીર.
    • પાસે રહેનાર નોકર; હજૂરિયો.
    • સોબતી; સાથી.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: : પાસ (રક્ષણ) + બાન (કર્તા)

સંદર્ભ

[ફેરફાર કરો]