પુરઃસર

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • આગેવાન; અગ્રેસર. (सं. પુરઃ (આગળ) + સૃ (સરવું) )
    • સાથી; સંગી.
  • ૧. ન.
    • અગ્રગમન; આગળ જવું તે.
  • ૩. (વિ.)
    • આગળ જનાર; આગળ ચાલનાર.
    • મોખરે ચાલનાર.
    • સમન્વિત; સહિત.
  • ૪. અ.
    • નિયમ પ્રમાણે; રીત મુજબ.
    • આદિ લઈ; સાથે; પૂર્વક. સમાસને છેડે આવે છે જેમ કે હેતુપુરઃસર.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૮૨:
      ‘બારડોલી તાલુકામાં રહેતા લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિરૂ૫ સભ્યને, તેમના મતદારોની વતી અને તેમના હિતમાં બોલવાનો બંધારણપુરઃસરનો અધિકાર છે.’

સંદર્ભ[ફેરફાર કરો]