પુરાંત

વિકિકોશમાંથી

અર્થ[ફેરફાર કરો]

  • ૧. રોજના કે માસિક હિસાબના ખાતાની ખતવણી થયા પછી રહેતી સિલક.
  • ૨. બાકી જણસ.
  • ૩. તારણ.