લખાણ પર જાઓ

પુલકિત

વિકિકોશમાંથી

વિશેષણ (અકર્મક)

[ફેરફાર કરો]
  • આનંદ પામેલું.
    • ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૫૩:
      ‘આટલી મૌન અનુમતિ લઈને આભાશા પુલકિત હૃદયે પાછા ફર્યા.’
  • રૂવાં ઊભાં થયાં હોય એવું; રોમાંચિત; પ્રેમ કે હર્ષના વેગને લીધે ઊભાં થયેલા રૂવાંવાળું; હર્ષથી રુવાડાં ખડાં થઈ ગયાં હોય તેવું; આહ્લાદિત.
  • સંતોષી.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

[સંસ્કૃત ] પુલક ( રૂવાં ) + ઇત ( એલ )