લખાણ પર જાઓ

પેઢલી

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રી.
    • ઘરનો ઊંચો ભોંયતળિયાનો ભાગ; મકાનમાં સામાન રાખવા માટે ઘણે ભાગે પછીતને અડીને કરવામાં આવતો નાનો ઓટો.
    • છાજલી; ‘શેલ્ફ’.
  • ૨. ન.
    • પેઢું; અવાળું.

સંદર્ભ

[ફેરફાર કરો]