લખાણ પર જાઓ

પ્રજા

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

સંસ્કૃત જનતા; લોકસમૂહ (૨) એક સંસ્કૃતિ ને ઐક્યભાવવાળો લોકસમૂહ એક રાષ્ટ્રની જનતા (૩) માનવવંશશાસ્ત્રની રીતે એકસરખો લોકસમૂહ (૪) રૈયત (૫) સંતતિ