પ્રણય
Appearance
- પું.
- આમંત્રણ.
- ઓળખાણ; પરિચય.
- છેવટ સમાધાન.
- નમ્રતા.
- નિર્વાણ; મોક્ષ.
- નેતા; આગેવાન.
- પ્રસવ.
- પ્રાર્થના; માગવું તે; વિનતી; પ્રીતિયુક્ત પ્રાર્થના.
- પ્રેમ; સ્નેહ; પ્રીતિ. સ્ત્રી પુરુષના પ્રેમ માટે બોલાય છે.
- ફરજિયાત પરોપકારાર્થે આપવામાં આવતો કર.
- મહેરબાની; કૃપા.
- માન; પૂજ્યભાવ.
- મિત્રતા.
- વિશ્વાસ; ભરોસો.
- શ્રદ્ધા.
વ્યુત્પતિ
[ફેરફાર કરો]પ્ર + નય્ (લઈ જવું)
સંદર્ભ
[ફેરફાર કરો]- પ્રણય ભગવદ્ગોમંડલ પર.