પ્રાદુર્ભાવ
Appearance
- પું.
- सं. ઉત્પન્ન થઈ દેખાવું તે; બહાર નીકળી દેખાવું તે; પ્રકટવું તે; આવિર્ભાવ; ઉત્પન્ન થવું તે; ઉત્પત્તિ; ઉદય; ઊગમ; પ્રાકટ્ય; પ્રકટ થવું તે.
- ઉદાહરણ: 1921, રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ, સ્વામી વિવેકાનંદ, page ૩૩:
- “હિંદની કેળવણીનું તે સુચન છે. સત્ય સુધારણાનો તે માર્ગ છે અને શુદ્ધ આર્યજીવનનો તે પ્રાદુર્ભાવ છે.”
- ઉદાહરણ:
- દેખાવ; લાગણી.
- પરિણામ; પ્રણતિ.
- પૂર્વના રૂપરસાદિના નાશપૂર્વક બીજાં રૂપરસાદિના ઉત્પત્તિ.
- વિકાસ.
- હરકોઈ પદાર્થનો ઇંદ્રિયજ્ઞાનમાં આવવા યોગ્ય પ્રકાશ.
- सं. ઉત્પન્ન થઈ દેખાવું તે; બહાર નીકળી દેખાવું તે; પ્રકટવું તે; આવિર્ભાવ; ઉત્પન્ન થવું તે; ઉત્પત્તિ; ઉદય; ઊગમ; પ્રાકટ્ય; પ્રકટ થવું તે.