પ્રિયંવદા

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.) (સંસ્કૃત)

અર્થ[ફેરફાર કરો]

  • [સં. પ્રિયં (વહાલુ) + વદ્ (બોલવું) + આ (સ્ત્રીલિંગ માટેનો પ્રત્યય)] – મીઠાબોલી, વહાલું લાગે એવું બોલનારી, પ્રિય બોલનારી
  • (પુરાણ) શકુંતલાની એ નામની એક સખી
  • (પિંગળ) એ નામનો બાર અક્ષરઓ એક અક્ષરમેળ છંદ; બંધારણ : ન ભ જ ર

સંદર્ભો[ફેરફાર કરો]