ફક્કડ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (વિo)

Meaning[ફેરફાર કરો]

[सं. फक्क् અથવા 'ફગવું' ઉપરથી] લોકલાજની પરવા વિનાનું; સ્વચ્છંદી (૨) વરણાગિયું; છેલ (૩) સુંદર (૪) ઉડાઉ; બેફિકરું (૫) રંગલો (ભવાઈમાં)