ફાટ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રીo)

Meaning[ફેરફાર કરો]

['ફાવવું' ઉપરથી] ફાવવું-ગોઠવું તે

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રીo)

Meaning[ફેરફાર કરો]

7 [ફાટવું પરથી] ફાટવું તે (૨) તરડ (૩) કળતર (૪) ભેદ; ફૂટ (લા.) (૫) ગર્વ; મદ

Type[ફેરફાર કરો]

નામ (પુંo)

Meaning[ફેરફાર કરો]

8 [सं. फाण्ट] ઔષધિને પલાળી રાખી (ઉકાળીને) બનાવેલું પેય; કાઢો

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રીo)

Meaning[ફેરફાર કરો]

['ફાંટો' (છેડો) પરથી] લૂગડાનો છેડો કે તેની કામચલાઉ કરી લેવાતી ઝોળી જેવું તે (૨) પોટકું; પોટલી (૩) ફાંક કે તે ભરી લેવી તે-ફાંટિયો (૪) ખાઈ; પરિખા (૫) એક ભાજી (૬) ફાંટો; કીનો