ફૂલફગર
Appearance
- વિશેષણ
- ઘેરદાર; ઘેરવાળું.
- ઉદાહરણ 1935, ઝવેરચંદ મેઘાણી, પલકારા, page ૮૯:
- “…નાગરાણીનો વેશ પહેરી હાટકેશ્વરમાં પણ જાય છે ને ફૂલફગરનો ઘાઘરો ફંગોળતી ગોકળ આઠમનો મેળો પણ ગજાવી મૂકે છે.”
- “…nāgrāṇīno veś paherī hāṭkeśvarmā̃ paṇ jāya che ne phūlaphgarno ghāghro phaṅgoḷtī gokaḷ āṭhamno meḷo paṇ gajāvī mūke che.”
- (please add an English translation of this quotation)
સંદર્ભ
[ફેરફાર કરો]- ફૂલફગર ભગવદ્ગોમંડલ પર.