બકડિયું

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપુંસક લિંગ)

અર્થ[ફેરફાર કરો]

  • બે કડાં હોય છે તેવું નાનું કડાયું, બખડિયું
  • નાનું કડાયું; લોઢાનો નાનો તાવડો.

તારવેલા શબ્દો[ફેરફાર કરો]

બહુવચન - બકડિયાં#

ઉદાહરણ[ફેરફાર કરો]

  • #એ લોકોની ઘરવખરી, ઘી–દૂધના બોઘરાં, તાંબડાં, તપેલાં, હાંડા, ઘડા, કડાઈ, બકડિયાં, ઢોરની ઘૂઘરમાળો વગેરે પણ વખારમાં ઢગલાબંધ ખડકાયાં હતાં. - વ્યાજનો વારસ
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૩:
      જે ખૂણે પડેલા કાળામેશ જંગી બકડિયાં ટોળું વળીને સૂતેલાં રીંછડાંનો ખ્યાલ આપતાં હતાં.