બગાડ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પું.)

અર્થ[ફેરફાર કરો]

[हिं. बिगाड; म. बिगड; बिघड (सं. विघटन)] નુકસાન; ખરાબી (૨) વિકાર; સડો (૩) અણબનાવ (૪) ભ્રષ્ટતા (બગાડ કરવો, બગાડ થવો)