લખાણ પર જાઓ

બજર

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પું.)

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

સંસ્કૃત

वज्र
  • તમાકુ; છીંકણી
  • ભાંગ; ગાંજો
  • વજ્ર; વીજળી
  • કઠણ અને ભારે પથ્થર

સંદર્ભ

[ફેરફાર કરો]