લખાણ પર જાઓ

બજરબટ્ટુ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (ન.)

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

हिं. बजरबट्ट; સિંહલ भचर बटू

  • પોયણીનું ફળ
  • રીંછના મોંમાં ઘાલીને કાઢી લીધેલો કાળો મણકો (નજર ન લાગે તે માટે બાળકને કોટે બાંધવાનો)
  • દેશી નોકર
  • માદળિયું; તાવીજ
  • મજબૂત આદમી

સંદર્ભ

[ફેરફાર કરો]