બડીકો
Appearance
- પું.
- લાકડીનો કટકો; બડૂકો; દંડૂકો; દાંડિયો; બડિયો; લાકડીનો નાનો પણ મજબૂત કટકો; દાંડો.
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૨૪૪:
- “વાઘણિયાનાં કૂતરાં આખા પંથકમાં પંકાતાં, તેથી આ ગામ ટપાલ વહેંચવા આવતી વેળા સાથે બડીકો લાવવાનું એ કદી ભૂલતો નહીં.”
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]બડી (લાકડી)
સંદર્ભ
[ફેરફાર કરો]- બડીકો ભગવદ્ગોમંડલ પર.