બદફેલ
Appearance
- ૧. ન.
- દુરાચરણ.
- દુર્વ્યસન; કુછંદ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- [બદ (ખરાબ) + ફઅલ (કામ)]
- ૨. વિશેષણ
- અનીતિમાન; ભ્રષ્ટાચારી; દુરાચારી; ગેરચાલનું; દુષ્ટ; દોંગું અને તોફાની; લફંગું; લુચ્ચું; નાગું; લંપટ; વ્યાભિચારી; વિષયી.
- દુર્વ્યસની.
- ઉદાહરણ 1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૧૦૫:
- “એમ તો જુઓ, કે આંહીં હજારો લોકો ‘કામ ! કામ !’ ઝંખતા કામને અભાવે કીડી-મકોડીની પેઠે ચગદાઈ મરે છે. ત્યારે આ બદફેલ જુવાન એકલો સાત લાખનું પાણી કરે છે. આવું ચાલવા દેવાય ?”
- “ema to juo, ke ā̃hī̃ hajāro loko ‘kām ! kām !’ jhaṅkhtā kāmne abhāve kīḍī-makoḍīnī peṭhe cagdāī mare che. tyāre ā badphel juvān ekalo sāt lākhnũ pāṇī kare che. āvũ cālvā devāya ?”
- (please add an English translation of this quotation)
સંદર્ભ
[ફેરફાર કરો]- બદફેલ ભગવદ્ગોમંડલ પર.