લખાણ પર જાઓ

બલગમ

વિકિકોશમાંથી
  • પું.
    • ગળફો; કફ; બળખો; શ્લેષ્મ; ગળા કે છાતીમાંથી પડતો ઘટ છીકણો પદાર્થ.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
અરબી
વ્યુત્પત્તિ શબ્દ: બલ્ઘમ
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૦૭:
      “એક ખૂણામાં જ મોટા લખોટા જેવડો બલગમ થૂંકતો કાંથડ હવાલદાર ચાલ્યો ગયો.”

સંદર્ભ

[ફેરફાર કરો]