બળ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપુ.)

અર્થ[ફેરફાર કરો]

  • (ભૌતિકશાસ્ત્ર) એવી બાહ્ય અસર કે જેના વડે સ્થિર પદાર્થ ગતિ કરવા માંડે, અથવા ગતિ કરતા પદાર્થની ગતિમાં ફેરફાર થાય.

અન્ય ભાષામાં[ફેરફાર કરો]

અંગ્રેજી : Force

સંદર્ભો[ફેરફાર કરો]

પાઠક, પી. ડી., સંપા. (૧૯૮૩). ભૌતિકવિજ્ઞાન. વિજ્ઞાન અને યંત્ર-વિદ્યા કોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. p.૨૯૭.