બહાર
Appearance
Type
[ફેરફાર કરો]નામ (પુંo ;સ્ત્રીo)
Meaning
[ફેરફાર કરો][फा.] ભભકો; રંગ; શોભા (૨) આનંદ; મજા (૩) વસંતઋતુ; તેનો રંગભર્યો ઉન્માદક સમય (૪) પુંo એક રાગ
Type
[ફેરફાર કરો]નામ (અo)
Meaning
[ફેરફાર કરો][सं. बहिर्, સરo हिं. बाहर, म. बाहेर] અંદર નહિ