લખાણ પર જાઓ

બાઉ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • લાડું; બાળભાષાનો શબ્દ છે.
    • હાઉ; બાળકને બીવડાવાને કહેવાતી એક ભયંકર આકૃતિ; ભૂત; હૂક; વિભિષિકા. કહેવાય છે જે, આગળના વખતમાં બાઉ કે બાઉડાં નામના જંગલી માણસ જેવાં પ્રાણી હતાં અને તે માણસને ઉપાડી જતાં.
  • ૨. સ્ત્રી.
    • એક જાતની માછલી.
    • ખાતેદારે જમીનદારના લગ્નપ્રસંગે આપવી પડતી રકમ.
    • પવન; વાયુ; હવા.
    • વ્યુત્પત્તિ:

હિંદુસ્તાની

    • સંધિવા.
  • ૩. ન.
    • ઉપદંશ; ચાંદી.
  • ૪. (વિ.)
    • બીજું; અન્ય.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૫૦:
      “કેટલાકને જમીન ખાલસા થવાનો બાઉ છે. ખાલસા એટલે શું ? શું તમારી જમીને ઉખાડીને સુરત કે વિલાયત લઈ જશે ?”

સંદર્ભ

[ફેરફાર કરો]