બીબું

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નo)

અર્થ[ફેરફાર કરો]

[सं. बिंब] કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું (૨) કોઈ આકૃતિ છાપવાનું કોતરેલું સાધન (૩) છાપવાનો સીસાનો અક્ષર; 'ટાઇપ' (૪) નમૂનો; પ્રતિકૃતિ (લા.)