લખાણ પર જાઓ

બુત

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (નપું.) [फा.]

સંબંધિત શબ્દો

[ફેરફાર કરો]
  • બુતકું (નપું.) — કાળી ને લઠ્ઠ સ્ત્રી; હસબણ
  • બુતખાનું (નપું.)— મંદિર; દેવાલય
  • બુતપરસ્ત (વિ.)— મૂર્તિપૂજક
  • બુતપરસ્તી (સ્ત્રી.) — મૂર્તિપૂજા
  • બુતશકની (સ્ત્રી.) — [फा. शिकनी] મૂર્તિખંડન

સંદર્ભ

[ફેરફાર કરો]