બુતાન
Appearance
- ન.
- તહોમત; આળ; બોતાન; દોષ.
- પાઘડીની અંદર નાખવાનો મેલો કટકો; બુતાનું.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ: બુહ્તાન (અર્થ: કલંક)
- બટન; બોરીયું.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ: Button (ઉચ્ચાર: બટન)
સંદર્ભ
[ફેરફાર કરો]- બુતાન ભગવદ્ગોમંડલ પર.