લખાણ પર જાઓ

બુભુક્ષા

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ક્ષુધા; ભૂખ; ભોજનની ઇચ્છા. ક્ષુધાવૃત્તિ, ખાદ્યાભિરુચિ, સુસ્વાદ, ભોજનારુચિ, પાચનશક્તિ, જઠરાગ્નિ, પ્રદીપ્તતા વગેરે ક્ષુધા સંબંધી બધા ભાવોનો આ વૃત્તિમાં સમાવેશ થાય છે. બુભુક્ષાનું સ્થાન મસ્તકના તળિયા પાસે બ્રહ્મરંધ્ર પાસે મનાય છે.
      • વ્યુત્પત્તિ : [ સંસ્કૃત ]
      • ઉદાહરણ:
        1921, રમણલાલ દેસાઈ, નિહારિકા, page ૨૮:
        કમ્પી ઊઠ્યું કુમળું હૈયું કુમાર કેરું :
        રક્ષિત – તો ય અણરક્ષિત પક્ષી કોક
        ખેંચાઈ કાલની કરાલ અઘોર દૃંષ્ટ્રા-
        માંહી શું તૃપ્ત કરશે અરિની બુભુક્ષા !
    • ભોગવવાની ઇચ્છા.

સંદર્ભ

[ફેરફાર કરો]