લખાણ પર જાઓ

બેહુદું

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • નકામું, નિરુપયોગી.
    • બેવકૂફી ભરેલું.
    • સ્વતંત્રતાપૂર્વક કરેલું.
    • અવિવેકી
  • જાતિવાચક
    • બેહુદી
    • બેહુદો
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૨૮:
        “પણ સાચી વાત જ એ છે કે ઘીદૂધની આવક એ ખેતીની આવક છે એ સિદ્ધાન્ત જ બેહૂદો છે અને ખેડૂતોને એ સિદ્ધાન્તની સામે લડી લીધે જ છટકો છે.”