ભગવાન

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (વિo; પુંo)

Meaning[ફેરફાર કરો]

[सं.] શ્રીમંત; ભગવાળું (૨) પુંo તેવો માણસ (૩) ઈશ્વર; પ્રભુ

Type[ફેરફાર કરો]

નામ (પુંo)

Meaning[ફેરફાર કરો]

[सं.] વૈભવ, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય-એમ છ ઐશ્વર્ય સમગ્રતયા જેનામાં હોય તે (અધ્યા.)