ભરતી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
Type[ફેરફાર કરો]
નામ (સ્ત્રી.)
Meaning[ફેરફાર કરો]
['ભરવું' ઉપરથી; સરo हिं, म.] ભરવું કે ભરાવું તે; ઉમેરણ (૨) લશ્કરમાં માણસને લેવો તે (૩) જુવાળ (૪) પુષ્કળતા; આવરો (લા.)