ભરમ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (પુંo)

Meaning[ફેરફાર કરો]

[सं. भ्रम] પુંo ભ્રમ; ભ્રાંતિ; વહેમ (૨) ભેદ; રહસ્ય (૩) કાંઈક રહસ્ય હોવાનો ખ્યાલ કે માન્યતા. ઉદાo ભરમ ભારી, ખિસ્સાં ખાલી