લખાણ પર જાઓ

ભવાટવિ

વિકિકોશમાંથી

નામ (સ્ત્રી.)

[ફેરફાર કરો]
  • સંસારરૂપી જંગલ, જંગલના જેવો વિકટ સંસાર, સંસારરૂપી વન, સંસારરૂપી અટવી; સંસારરૂપી અરણ્ય.
    • ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૫:
      ‘એમ તે હોય, ભગવન્ત ? આજ આટઆટલાં વરસથી આપ મારા ગુરુ–સ્થાને બિરાજીને મને ભવાટવિમાં માર્ગ ચીંધતા આવ્યા છો. તો આજે મને માર્ગદર્શન નહિ કરાવો ?’

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

[સંસ્કૃત]

સંધિચ્છેદ

[ફેરફાર કરો]
  • ભવ + અટવિ (વન જંગલ)