ભાઈ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
Type[ફેરફાર કરો]
નામ (પું.)
Meaning[ફેરફાર કરો]
[प्रा. भाइ (सं. भ्रातृ)] માજાયો; સહોદર (૨) કાકા, મામા, માસી, ફોઈ વગેરેનો દીકરો (૩) કોઈ પણ માણસ માટે વિવેકયુક્ત સંબોધન